સૂચના

" હાયર ગ્રેડ પે સ્કેલ સી.પી.એફ. કર્મચારી માટે ની દાઇલો અપલોડ કરવામાં આવેલ છે, જે ડાઉનલોડ કરી લેશો. ગુજરાતના વહિવટી બ્લોગમાં આપનું સ્વાગત છે "

સુવિચાર

" "હું" ની મટકી શું ફૂટી... હૈયુ માખણ ... માખણ થઇ ગયું ... "

Notice

"હું ભદ્રેશ સોલંકી મારા વહીવટી બ્લોગમાં આપ સૌ આચાર્યશ્રી / ક્લાર્કશ્રી અને સુજ્ઞ સારસ્વત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. "

Higher Grade Pay [ CPF ]

 HIGHER GRADE PAY [ CPF ]


શિ. વિ. તા. 07/10/2022 ના ઠરાવ મુજબ શિણણ સહાયકોની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓને ઉચ્ચતર પગાર ધોરણ માન્ય ગણેલ  HIGHER GRADE PAY [ CPF ] દરખાસ્ત 


નીચે કુલ 7 જુદા જુદા પત્રકો આપેલ છે, જે આપ ડાઉનલોડ કરી આપની કક્ષાએથી જે તે કર્મચારી મુજબ દરખાસ્ત બનાવશો. 


ફોન્ટ :  

હરેકિષ્ણ ડાઉનલોડ કરી લેશો. 

લિંક --->   DOWNLOAD


PATRAKO :  પત્રકો 

[01]  DEO કાર્યાલય આદેશ  

                    DOWNLOAD

[02]  આમુખ 

                    DOWNLOAD

[03]  Badhti Samitte Tharav 

                     DOWNLOAD

[04]  DEO Fixation Note Patrak 

                     DOWNLOAD

[05]  High.Grade Check List- 2009 

                     DOWNLOAD

[06] patrak-4 higher pay 2009   

                 :     DOWNLOAD

1 comment: